જાતે શીખો

YOU ARE IN YOUR TIMEZONE | તમે તમારા ટાઇમઝોનમાં છો.

YOU ARE IN YOUR TIMEZONE.


you are in your timezone quotes you're in your time zone

તમે તમારા ટાઇમઝોનમાં છો.

ન્યુયોર્ક(#Newyork) કેલીફોર્નિયા કરતા ૩ કલાક આગળ છે (સમયમાં) પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે કેલીફોર્નિયા(#California) ધીમું(#Slow) છે... અને એવુ પણ નથી કે ન્યુ યોર્ક ઝડપી(#fast) છે. બંને પોતપોતાના “TIMEZONE” પ્રમાણે કામ કરે છે. 

કોઇક હજુ પણ અપરિણીત(#Single) છે તો કોઇક એ લગ્ન(#Marriage) કરી લીધા છે.. કોઇક એ લગ્ન પછી ૧૦ વર્ષ સુધી બાળક(#baby) માટે રાહ જોઇ છે તો કોઇક એ લગનના એક જ વર્ષમાં બાળક(#baby) થઇ ગયુ છે.

કોઇકે ૨૨  વર્ષે સ્નાતક(#Graduation) પુરુ કર્યુ અને નોકરી મેળવતા ૫ વર્ષ લાગી ગયા તો કોઇક એવા પણ છે જેમને ૨૭ વર્ષે સ્નાતક(#Graduation) પુરુ કર્યુ અને તરત જ નોકરીની સલામતી(Job Secure) કરી લીધી.

કોઇક ૨૫ વર્ષની ઉમંરે કંપનીના CEO બનીને ૫૦ વર્ષ જીવ્યા અને કોઇક એવા પણ છે જે ૫૦ વર્ષે CEO બન્યા અને ૯૦ વર્ષ સુધી જીવ્યા.  દરેક વસ્તુ અને વ્યક્તિ પોતાના “TIMEZONE” પ્રમાણે કામ કરે છે.

દરેક કામ એના “TIMEZONE” પ્રમાણે થઇ જાય છે.

તમારા સહકર્મીઓ(#Colleagues), મિત્રો, સગા સંબંધી(#Relatives) માં ઘણી વાર તમારાથી જીવનમાં આગળ વધી ગયા હોય એમ લાગે છે તો કેટલાક પાછળ રહી ગયા હોય એમ લાગે છે..પણ એવુ નથી, દરેક વ્યક્તિ પોતાની રેસ(#race), પેસ(#Pace) અને “#TIMEZONE”  પ્રમાણે ચાલે કે દોડે છે.. God has a different plan for everyone... તફાવત ખાલી સમયનો છે.. ઓબામા(Barack Obama) 55 વર્ષે નિવૃત્ત(#Retired) થાય છે તો એજ પદવીએ ટ્રમ્પ(#trump) ૭૦ એ શરૂઆત(#start) કરે છે.

તો કોઇને આવી પરિસ્થિતિ માટે ઇર્ષા કે શાપ આપવાની જરુર નથી. એ લોકો એમના “TIMEZONE”માં છે અને તમે તમારા !!!!!  

તમે વહેલા પણ નથી કે મોડા પણ નથી.

You're very much on your time !!! 


Stay blessed...

YOU ARE IN YOUR TIMEZONE

Header Ads Insurance Loans Mortgage Attorney Credit Lawyer Donate Degree Hosting Claim
#youareinyourtimezone #timezone

Post a Comment

0 Comments