જાતે શીખો

Learn 101 Gujarati Sayings in Gujarati Language

જાણો પ્રખ્યાત ૧૦૧ ગુજરાતી કહેવતો ગુજરાતીમાં.


gujarati sayings funny gujarati sayings in english gujarati sayings on love old gujarati sayings best gujarati sayings gujarati greetings and sayings gujarati sayings in gujarati language gujarati proverbs and idioms pdf gujarati proverbs and their meanings gujarati phrases and idioms gujarati phrases and common sentences gujarati proverbs and idioms gujarati phrases audio gujarati attitude quotes common gujarati sayings gujarati proverbs english translation funny gujarati sayings in english gujarati famous sayings gujarati proverbs in english gujarati quotes images gujarati sayings quotes gujarati love sayings gujarati proverbs list gujarati sayings with meaning gujarati proverbs on mother gujarati proverbs pdf gujarati proverbs puzzle popular gujarati sayings proverbs gujarati to english

૧૦૧ ગુજરાતી ભાષામાં પ્રખ્યાત ગુજરાતી કહેવત. ગુજરાતીમાં આપણે એમ કહીએ છીએ કે ઓછામાં ઓછા શબ્દોમાં શ્રેષ્ઠ સંદેશ આપવાની દરેક ભાષાની વિશેષતા હોય છે. આ ગુજરાતી કહેવત સંગ્રહ તમને ઓછામાં ઓછા શબ્દોમાં જીવનનું શ્રેષ્ઠ સંગ્રહ આપે છે. જો તમને ગમે તો આ કલેક્શન તમારા મિત્રો, પરિવારના સભ્યો અથવા સંબંધીઓની સાથે શેર કરવું આવશ્યક છે.

▶ શ્રેષ્ઠ પ્રખ્યાત અને રમુજી ગુજરાતી કહેવતો ની સૂચિ:


(૧) બોલે તેના બોર વહેચાય, 
(૨) ના બોલવામાં નવ ગુણ, 
(૩) ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન,
(૪) ગાંડી સાસરે ન જાય અને ડાહ્યી ને શીખામણ આપે, 
(૫) સંપ ત્યાં જંપ, 
(૬) બકરું કઢતા ઉંટ પેઠું, 
(૭) રાજા , વાજા અને વાંદરાં ત્રણેય સરખાં, 
(૮) સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય, 
(૯) બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો, 
(૧૦) લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે, 
(૧૧) અધૂરો ઘડો છલકાય ઘણો, 
(૧૨) ખાલી ચણો વાગે ઘણો,
(૧૩) પારકી મા જ કાન વિંધો, 
(૧૪) ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તલી, 
(૧૫) ટીંપે ટીંપે સરોવર ભરાય, 
(૧૬) દૂરથી ડુંગર રળિયામણાં, 
(૧૭) લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે, 
(૧૮) શેરને માથે સવાશેર, 
(૧૯) શેઠની શીખામણ જાંપા સુધી, 
(૨૦) નમે તે સૌને ગમે, 
(૨૧) વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં, 
(૨૨) પાડાનાં વાંકે પખાલીને ડામ, 
(૨૩) રામ રાખે તેને કોણ ચાખે, 
(૨૪) ઊંટના અઢાર વાંકા,
(૨૫) ઝાઝા હાથ રળીયામણાં, 
(૨૬) કીડીને કણ ને હાથીને મણ, 
(૨૭) સંગર્યો સાપ પણ કામનો, 
(૨૮) ખોદ્યો ડુંગર , નીકળ્યો ઉંદર, 
(૨૯) નાચ ન જાને આંગન ટેઢા, 
(૩૦) ઝાઝી કીડીઓ સાપને તાણે, 
(૩૧) ચેતતા નર સદા સુખી,
(૩૨) સો દાહો સાસુના એક દાલ્ડો વહુનો, 
(૩૩) વાડ થઈને ચીભડાં ગળે, 
(૩૪) ઉતાવળે આંબા ન પાકે, 
(૩૫) સાપ ગયા અને લીસોટા રહી ગયા, 
(૩૬) મોરનાં ઈંડા ચીતરવા ન પડે, 
(૩૭) પાકા ઘડે કાંઠા ન ચડે, 
(૩૮) કાશીમાં પણ કાગડા તો કાળા જ, 
(૩૯) કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ, 
(૪૦) પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં માં, 
(૪૧) દુકાળમાં અધિક માસ, 
(૪૨) એક સાંધતા તેર તૂટે, 
(૪૩) કામ કરે તે કાલા , વાત કરે તે વ્હાલાં, 
(૪૪) મા તે મા , બીજા વગડાનાં વા, 
(૪૫) ધીરજનાં ફળ મીઠાં, 
(૪૬) માણ્યું તેનું સ્મરણ પણ લહાણું,  
(૪૭) કૂવામાં હોય તો હવાડામાં આવે,  
(૪૮) સો સોનાર કી એક લૂહાર કી, 
(૪૯) રાજા ને ગમે તે રાણી, 
(૫૦) કાગનું બેસવુ અને ડાળનું પડવું, 
(પ ૧) આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા પર ગાંડાના ગામ ન હોય, 
(૫૩) સુકા ભેગુ લીલુ બળે, 
(૫૪) બાવાનાં બેવુ બગડે, 
(પપ) લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય, 
(પ૬) વાવો તેવું લણો, 
(૫૭) શેતાનું નામ લીધુ શેતાન હાજર, 
(૫૮) વખાણેલી ખીચડી દાઢે વળગી 
(પ૯) દશેરાના દિવસે ઘોડા ન દોડે, 
(૬૦) સંગ તેવો રંગ - ગુજરાતી કલરવ, 
(૬૧) બાંધી મુઠી લાખની, 
(૬૨) લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ, 
(૬૩) નાણાં વગરનો નાથીયો , નાણે નાથા લાલ, 
(૬૪) લાલો લાભ વિના ન લૂટે,
(૬પ) હિમ્મતે મર્દા તો મદદે ખુદા, 
(૬૬) પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી, 
(૬૭) છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી, 
(૬૮) ધોબીનો કૂતરો ન ઘર નો - ન ઘાટનો, 
(૬૯) ધરમની ગાયનાં દાંત ન જોવાય, 
(૭૦) હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો, 
(૭૧) સીધુ જાય અને યજમાન રીસાય, 
(૭૨) વર મરો , કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો, 
(૭૩) હસે તેનું ઘર વસે, 
(૭૪) બેગાની શાદીમેં અબદુલ્લા દિવાના, 
(૭૫) ફરે તે ચરે , બાંધ્યા ભૂખ્યા મરે, 
(૭૬) ભેંસ આગળ ભાગવત, 
(૭૭) ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો, 
(૭૮) રાત થોડી ને વેશ ઝાઝા, 
(૭૯) નામામાં કરતાં કાણો મામો સારો, 
(૮૦) ભેંસ ભાગોળે અને છાશ છાગોળે,
(૮૧) મન હોય તો માંડવે જવાય, 
(૮૨) અણી ચૂક્યો સો વર્ષ જીવે, 
(૮૩) પારકી આશ સદા નીરાશ, 
(૮૪) ઘરકી મૂર્વી ઘલ બરાબર, 
(૮૫) બાર વર્ષે બાવો બાલ્યો, 
(૮૬) પહેલું સુખ તે જાતે નર્યા, 
(૮૭) ભાવતુ હતુ ને વૈદે કીધુ, 
(૮૮) જેને કોઇ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે, 
(૮૯) નામમોટા દર્શન ખોટા, 
(૯૦) લાતો ના ભૂત વાતો થી ન માને, 
(૯૧) ગા વાળે તે ગોવાળ, 
(૯૨) બાંધે એની તલવાર, 
(૯૩) ઘેર ઘેર માટીનાં ચૂલા, 
(૯૪) ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા, 
(૯૫) મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ, 
(૯૬) આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય, 
(૯૭) આંધળામાં કાણો રાજા, 
(૯૯) ખાડો ખોદે તે પડે, 
(૧૦૦) જ્યાં ન પહોચે રવિ , ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી, 
(૧૦૧) હિરો ગોગી ઈને આવ્યો અને કૈલીએ હાથ દઈને પાછો આવ્યો.

Header Ads Insurance Loans Mortgage Attorney Credit Lawyer Donate Degree Hosting Claim

Post a Comment

0 Comments