જાતે શીખો

What is coronavirus? Its symptoms and Test your corona Yourself

કોરોના વાયરસ શુ છે ? તેના લક્ષણો અને બચવા માટેના ઉપાય.


કોરોના વાયરસ  શુ છે ?,કોરોના વાયરસના લક્ષણો?,ધ્યાનમાં રાખવા જેવી બાબતો,સામાન્ય માહિતી,તમારો કોરોના ટેસ્ટ જાતે કરો.

ચીનમાં હાહાકાર મચાવનાર અને ઘાતક એવાં કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. લોકો તેનું નામ સાંભળતાં જ ડરી રહ્યા છે. તેથી એ જાણવું ખુબ જરૂરી છે કે આખરે કોરોના વાયરસથી શરીરમાં ક્યાં ક્યાં પ્રકારના ફેરફાર થાય છે?

⦿ કોરોના વાયરસ  શુ છે ?(What is Novel Coronavirus)

ડબલ્યુએચઓ(W.H.O) મુજબ કોરોના વાયરસ સી-ફૂડ(SEA FOOD)થી જોડાયેલો છે. કોરાના વાયરસ એવો વાયરસ છે જેનાથી લોકો બીમાર પડે છે. આ વાયરસ ઉંટ, બિલાડી, તથા ચામાચિડિયું સહિત ઘણા પશુઓમાં પણ પ્રવેશ કરી રહ્યો છે. હાલ ના સમય માં આ વાયરસ મનુષ્યઓ માં પણ મોટા પ્રમાણ માં જોવા મળે છે. આ વાયરસનો માણસ થી માણસ સંક્રમણ વૈશ્વિક સ્તર પર ઓછો છે.

⦿ કોરોના વાયરસના લક્ષણો?(Coronavirus Symptoms)

કોરોના વાયરસના દર્દીઓમાં સામાન્ય રીતે શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવા શરૂઆતના લક્ષણ જોવા મળે છે. તે બાદ આ લક્ષણ ન્યૂમોનિયા અને કિડનીને નુકસાન પહોંચાડે છે.

વારંવાર તાવ આવવો અથવા ઉંચા તાપમાને તાવ આવવો,
તાવ પછી લાંબા સમય સુધી ઉધરસ રહેવી,
માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પડવી,
કોરોના વાયરસના લક્ષણોમાાં ભારે તાવ, કફ, શરદી, શ્વાસ લેવામાાં તકલીફ વગેરે જોવા મળે છે.

⦿ કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે શું ધ્યાન રાખવું ?

કોરોના રોગના અટકાવ અને નિયંત્રણ માટે સીઝનલ ફ્લુ(Seasonal flu)ની જેમ દદીને આઈસોલેશન(Isolation)માં રાખવો,
➥ પી.પી.ઇ. કીટ(P.P.E KIT) નો ઉપયોગ કરવો,
➥ વારાંવાર સાબુ(Soap)થી હાથ ધોવા,
➥ ગળાને શુષ્ક ન પડવા દો,
➥ હસ્તધૂનનના બદલે નમસ્કારથી અભિવાદન કરવું,
➥ ભીડભાડ વાળી જગ્યાએ ન જવું વગેરે જેવી તકેદારી રાખવી,
➥ ઉમર(Age) પ્રમાણે ગરમ પાણી(Worm Water) પીવું,
➥ તીખું,તળેલું અને મસાલેદાર ખાવાનું ટાળવું,
➥ તમારા હાથને યોગ્ય રીતે સાબુ(Soap)થી ધોઇ લો. જો સાબુ ન હોય તો સેનેટાઇઝર(Sanitizer)નો ઉપયોગ કરો,
➥ તમારા નાક અને મોં ને માસ્ક દ્વારા કવર કરીને રાખો,
બીમાર લોકોથી થોડાક દૂર રહેવું તેમના વાસણનો ઉપયોગ ન કરો અને અડશો નહીં. તેનાથી દર્દી અને તમે બન્ને સુરક્ષિત રહી શકશો,
➥ ઘરને સાફ રાખો અને બહારથી આવનારી વસ્તુઓને પણ સાફ(સેનેટાઇઝ) કરીને ઘરમાં લાવો,
નોનવેજ(Non veg) ખાસ કરીને સી-ફૂડ(Sea food) ખાવાથી દૂર રહો કારણકે કોરોના વાયરસ સી-ફૂડથી ફેલાય છે.

⦿ કોરોના વાયરસની સામાન્ય માહિતી.

➥ આ રોગથી બિન જરૂરી ગભરાવવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી જરૂરી છે,
કોરોના નો ચેપ ચેપી સી-ફૂડ(Sea Food) ખાવાના કારણે થતો હોવાનું મનાય છે,
➥ આ રોગની કોઈ ચોક્કસ એન્ટીવાયરલ(Antiviral) દવા(Medicine) કે વેક્સીન(Vaccine) ઉપલબ્ધ નથી.

⦿ ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ પગલાં.

➥ નાગરિકોની મદદ માટે ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગ અંતર્ગત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યકક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે,
➥ કંટ્રોલ રૂમ ખાતે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીશ્રીની નિમણૂંક કરવામાં આવી છે,
➥ આ ઉપરાંત કોઇ વ્યક્તિમાં વાયરસના લક્ષણો જોવા મળે તો આરોગ્ય વિભાગના રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ-૦૭૯ ૨૩૨૫૦૮૧૮ ઉપર  સંપર્ક કરવાનો રહેશે.

⦿ તમારો કોરોના ટેસ્ટ જાતે કરો.  

 
From. Dr.K.B.Radadia (MD-FICA-USA)

તમે વિડીયો ક્લિક કરીને શ્વાસ રોકી રાખો. જો તમે B સુધી શ્વાસ રોકી શકતા હોયતો તમારૂ ઓક્સિજન લેવલ(Oxizone Level) નોરમલ(Normal) છે.અને તમને કોરોના નથી.


🙏STAY AT HOME🙏

Post a Comment

0 Comments