જાતે શીખો

If you have forgotten,Find out which mobile number is linked with your adhaar card.

આધાર કાર્ડ સાથે કયો મોબાઇલ નંબર છે લિંક, જો ભૂલી ગયા છો તો આ રીતે જાણો.

adhar-card-uidai-gov-in-mobile-number-get-download


આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક છે કે નહીં અને જાે છે તો તમારો કયો નંબર આધાર કાર્ડ સાથે લિંક છે તે જાણો ફક્ત એક ક્લિક દ્વારા...

જો તમારી પાસે એકથી વધારે મોબાઇલ નંબર છે અથવા અનેક વખત આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ચેન્જ કરાવી ચુક્યા છો તો આ લેખ તમારે જરૂર વાંચવો જોઈએ. જો તમને યાદ નથી કે તમારા આધાર સાથે કયો નંબર લિંક છે તો હેરાન-પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને આ અંગે જણાવીશું.

આ રીતે જાણો આધારથી લિંક મોબાઇલ નંબર:
સ્ટેપ.૧: વેબસાઇટ https://uidai.gov.in/ પર જાવ.
સ્ટેપ.૨: My Aadhar માં જાવ. જ્યાં તમને Aadhar Services નું ઓપ્શન જોવા મળશે.
સ્ટેપ.૩: Aadhar Services પર પહેલું જ ઓપ્શન Verify an Aadhar Number હશે.
સ્ટેપ.૪: તેના પર ક્લિક(#click) કરવાથી નવી વિંડો(#window) ખૂલશે. જ્યાં તમારો આધાર નંબર અને કેપ્ચા(captcha) નાંખો.
સ્ટેપ.૫: જે બાદ પ્રોસીડ ટૂ વેરિફાઇ(proceed to verified) પર ક્લિક કરો.
સ્ટેપ.૬: જે બાદ તમને તમારું આધાર સ્ટેટસ(આધાર status) જોવા મળશે.
સ્ટેપ.૭: જો તમારા આધાર સાથે કોઈ નંબર લિંક નહીં હોય તો કંઇ નહીં લખ્યું હોય. જેનો મતલબ છે કે તમારા આધાર સાથે કોઈ નંબર જોડાયેલો જ નથી.
સ્ટેપ.૮: જો તમારા આધાર સાથે કોઈ મોબાઇલ નંબર લિંક હશે તો તેના પાછળના ત્રણ આંકડા જોવા મળશે.
સ્ટેપ.૯: આ રીતે તમે તમારા આધાર સાથે કયો મોબાઇલ નંબર જોડાયેલો છે તે જાણી શકો છો.

આ રીતે કરો આધાર કાર્ડ ડાઉનલોડ:-

આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ(#official #website) e-Aadhaar by Unique Identification Authority of India) પર જાવ. 
નોંધણી નંબર(#Enrollment ID) કે આધાર નંબરનો(#Adhar no) ઓપ્શન પસંદ કરો. 
નોંધણી નંબર(એનરોલમેંટ આઇડી) સિલેક્ટ કર્યો હશે તો આધારની ડિટેલ્સ(#Details) ભરવી પડશે. જેમકે 28 અંકનો નોંધણી નંબર(enrollment no), પિન કોડ(Pin code), નામ(#Name) અને કેપ્ચા કોડ(captcha Code) ભરો. અને જો આધારનો વિકલ્પ પસંદ કર્યો હશે તો 12 અંક આધાર નંબર અને બીજી જાણકારી ભરવી પડશે. આમ કર્યા બાદ આધારથી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી(OTP) આવશે. જેમાં કેટલાક સવાલનો જવાબ આપ્યા બાદ વેરિફાય(#verify) અને ડાઉનલોડ(#download) પર ક્લિક કરી દો. આ રીતે ઇ-આધારકાર્ડ(E-Adhar Card) ડાઉનલોડ થશે.


Post a Comment

0 Comments